Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-473

ચમકતા નાગનો વીડિયો વાઇરલ, ફેણ પર રીતસરની લાલ લાઈટો થઈ, જોનારા સૌ કોઈ હેરાન, કહ્યું આ ચમત્કાર છે

  • પ્રકાશન તારીખ26 Oct 2018
  •  
આ વીડિયો કર્ણાટકના ચિકમેંગલુરુ જિલ્લાના કોપ્પા તાલુકાના હોલીમક્કી ગામનો છે. અહીં વાડી વિસ્તારમાં એક અનોખો સાપ જોવા મળ્યો. એક કૂતરાનો ભેટો આ સાપ સાથે થઈ ગયો. આ વીડિયો રેર એટલા માટે છે કે, સાપની ફેણ રીતસરની ઝગમગતી હતી. ફેણની પાછળના ભાગમાં લાલ કલરનો પ્રકાશ ઝમગારા મારી રહ્યો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં વીડિયો બનાવી લીધો. ગામલોકોએ આને દૈવી ચમત્કાર માન્યો અને નાગની પૂજા કરવા લાગ્યા. જો કે, એક્સપર્ટ આને અલગ રીતે જુએ છે, એક્સપર્ટના મતે ઢળતા સૂર્યના કિરણો ફેણના આ ભાગ પર પડતાં આવું જોવા મળી શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP