• Home
  • Dvb
  • Dbv
  • Diner allegedly finds rat in soup at Vancouver restaurant

શૉકિંગ / જાણીતી રેસ્ટોરાંમાં પીરસાયેલા સૂપમાંથી નીકળ્યો મરેલો ઉંદર, મહિલા પ્રવાસીએ વીડિયો બનાવતાં અધિકારીઓએ કરી દીધી સીલ

Diner allegedly finds rat in soup at Vancouver restaurant

Divyabhaskar.com

Jan 02, 2019, 07:30 PM IST

કેનેડાના મહાનગર એવા વેનકુવરમાં એક મહિલા પ્રવાસીને ત્યાંની ફેમસ રેસ્ટોરાંમાં ખાવા જવાનું મોંઘુ પડ્યું હતું. ઓર્ડર કરાયા પ્રમાણે તેનું જમવાનું આવી ગયું હતું. જો કે જ્યારે તેણે સ્પૂનથી સૂપ પીવાનું શરૂ કર્યું કે તરત જ સૂપમાંથી એક મરેલો ઉંદર ચમચીમાં આવ્યો હતો. આ જોઈને જ તે મહિલાને ઉબકા આવી ગયા હતા.તેની સાથે રહેલી અન્ય એક મહિલા મિત્રએ આ વીડિયો રેકોર્ડ કરીને તેના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. સાથે જ તે યુવતીએ જે તે ઓથોરિટીને પણ અરજ કરી હતી કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આવી હોટેલને જેમ બને તેમ જલ્દી બંધ કરી દેવી જોઈએ. બાદમાં ત્યાંના હેલ્થ વિભાગને આ વીડિયો જોઈને ઘટનાની જાણ થઈ હતી અને તરત જ કાર્યવાહી કરીને આ રેસ્ટોરાંને બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો.

શોકિંગ વીડિયો: નશામાં ધૂત પોલીસકર્મી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો, વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી એને ન મારો

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

X
Diner allegedly finds rat in soup at Vancouver restaurant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી