ટેક્નોલોજી / લોન્ડ્રી રોબોટ લોન્ચ, કપડાંને વોશ તો કરશે જ સાથે જ સૂકવીને ફોલ્ડીંગ પણ કરે

Demonstration of Japanese housekeeping robot

Divyabhaskar

Feb 12, 2019, 05:10 PM IST
જાપાન સ્ટાર્ટઅપ મિરા રોબોટિક્સે રિમોટ દ્વારા કંટ્રોલ થતો લોન્ડ્રી રોબોટ લોન્ચ કર્યો છે. 180 સેમી લંબાઈના રોબોટના હાથ 60 સેમી લાંબા છે. જે કપડાંને પલા‌ળવાથી માંડી વોશ કરી સૂકવી ફોલ્ડીંગ સુધીની પ્રક્રિયા રિમોટના કમાન્ડ દ્વારા કરે છે. મિરા રોબોટિક્સ લોન્ડ્રી રોબોટનુ ઓગસ્ટ સુધી પરિક્ષણ પૂર્ણ કરી 2020માં માર્કેટમાં લાવશે. કંપની રોબોટને મહિના દીઠ 20000 યેનમાં ભાડે આપશે. જે હાઉસકિપિંગ સર્વિસના 50,000 યેન ચાર્જ કરતાં ઓછો છે.
X
Demonstration of Japanese housekeeping robot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી