• Home
  • Dvb
  • Dbv
  • Delhi Metro Pink Line viral video of school students

પહેલીવાર જ દિલ્હીની મેટ્રોમાં બેસવા ગયા બાળકો, કોઈએ એસ્કેલેટર પર ખાધી લપસણી તો કોઈ ડબ્બામાં ખાવા લાગ્યું હિંચકા, એવા તોફાન કર્યા કે બોલાવવી પડી પોલીસ

Delhi Metro Pink Line viral video of school students

Divyabhaskar.com

Nov 04, 2018, 07:41 PM IST

રાજધાની દિલ્હીના મેટ્રો સ્ટેશનના કેટલાક વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે જે જોઈને કોઈને પણ નવાઈ લાગે. એક ક્ષણે તો એવું જ થાય કે શું આ મેટ્રોનું સ્ટેશન છે કે કોઈ રમતનું મેદાન. વાત કરીએ પહેલા વીડિયોની તો તેમાં એક શાળા દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને મેટ્રોમાં મુસાફરી કરાવવા માટે લઈ જવાય છે. સ્વાભાવિક વાત છે કે મેટ્રોની મુસાફરી પ્રથમ વાર કરતા આ બાળકોમાં ઉત્સાહ હોય પણ આ ઉત્સાહનો અતિરેક આતંકમાં ફેરવાઈ ગયો હતો. તેમણે એ હદે આખું સ્ટેશન માથે લીધું હતું કે પોલીસને પણ તેમને કાબૂમાં કરવા માટે બહુ મહેનત કરવી પડી હતી. સાથે જ બીજા વીડિયોમાં તો કેટલાક બાળકો ત્યાંની એસ્કેલેટર પર જ લપસણીઓ ખાતા નજરે ચડ્યા હતા.

દાહોદની વધુ એક શાળાનો વીડિયો વાઇરલ, થાય છે આદિવાસી બાળકીઓ સાથે આવું વર્તન

X
Delhi Metro Pink Line viral video of school students

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી