દિલ્હીમાં ગેંગવોર / દિલ્હીમાં ફિલ્મી ઢબે ગેંગવોર, એક્ટિવા પર કાર ચઢાવી યુવકને કચડવાનો પ્રયાસ, જીવ બચાવવા ભાગેલા યુવકને ઘરમાં ઘૂસી ગોળી ધરબી દીધી, શૉકિંગ CCTV

Delhi Bawana GangWar

DivyaBhaskar.com

Dec 26, 2018, 02:15 PM IST
વીડિયો ડેસ્કઃ દિલ્હીના બવાના વિસ્તારમાં ધોળા દિવસે ગેંગવોરની ઘટના સામે આવી છે. અહીં એક એક્ટિવાચાલકને પાછળથી કારે ટક્કર મારી હતી. ત્યાર બાદ કારમાંથી ગેંગસ્ટોરોએ ઉતરી યુવક પર બેફામ ફાયરિંગ કર્યું. યુવક પોતાનો જીવ બચાવવા બીજાના ઘરમા ઘરમાં ઘૂસી ગયો. આ ગેંગવોરમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલ દાખલ કરાયો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી આ મામલે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

X
Delhi Bawana GangWar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી