Video: મજાક-મજાકમાં યુવકનો ગયો જીવ, સાથી કર્મચારીએ પાછળના ભાગે ઍૅર કમ્પ્રેશર ઘૂસાડી દીધું

death due to air compressor maharashtra kolhapur

DivyaBhaskar.com

Sep 21, 2018, 04:24 PM IST
નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક યુવકનું મોત થઈ ગયું હતું. અહીં ફેક્ટરીમાં મજાક-મજાકમાં એક યુવકનું મોત થઈ ગયું હતું. એક કર્મચારીએ યુવકનું ફાટેલું પેન્ટ જોઈ તેની પાછળ ઍૅર કમ્પ્રેશર ઘુસાડી હવા ભરી દીધી હતી. આ કૃત્યને લીધે હવા યુવકના આંતરડાંમાં ભરાઈ જતાં યુવકનું મોત થયું હતું. આ મામલે પોલીસે મજાક કરનાર યુવકની ધરપકડ કરી હતી.

X
death due to air compressor maharashtra kolhapur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી