• Home
  • Dvb
  • Dbv
  • daughter in law burnt alive by inlaws in didwana rajasthan

દહેજની લાલચમાં પરીણિતાને જીવતી સળગાવી દીધી, વાત કરતાં કરતાં થયેલું મોત કેમેરામાં કેદ

daughter in-law burnt alive by inlaws in didwana rajasthan

યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેને જયપુરની એમએમસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું મંગળવારે સારવાર દરમિયાન મોત થઇ ગયું. તેમણે પરિજનોને જણાવ્યું કે,તેમની સાસુએ તેના પર કેરોસિન છાંટીને તેને સળગાવી છે. આટલું જ નહીં તેને બે દિવસ સુધી ભૂખી પણ રાખવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય પહેલા જ તેણે ફોન કરીને જણાવ્યું કે, મને સળગાવવામાં આવી રહી છે. મૃતક યુવતીનો ઓડિયો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

DIVYABHASKAR.COM

Oct 25, 2018, 07:58 PM IST
રાજસ્થાનના મકરાના જિલ્લાની હૃદયને કંપાવી દેતી ઘટના સામે આવી છે. એક વર્ષ પહેલા પરણેલી 20 વર્ષીય યુવતી મંગળવારે સાસરીપક્ષના આક્રોશની શિકાર બની ગઈ. યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેને જયપુરની એમએમસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું મંગળવારે સારવાર દરમિયાન મોત થઇ ગયું. તેમણે પરિજનોને જણાવ્યું કે,તેમની સાસુએ તેના પર કેરોસિન છાંટીને તેને સળગાવી છે. આટલું જ નહીં તેને બે દિવસ સુધી ભૂખી પણ રાખવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય પહેલા જ તેણે ફોન કરીને જણાવ્યું કે, મને સળગાવવામાં આવી રહી છે. મૃતક યુવતીનો ઓડિયો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
X
daughter in-law burnt alive by inlaws in didwana rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી