Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2825

અચાનક જ ટ્કની સામે જ ઉડતું આવ્યું પ્લેન, કેદ થયો કાળજું કંપાવી દે તેવો નજારો

  • પ્રકાશન તારીખ15 Mar 2019
  •  

કેનેડાના રોડ પર એક શોકિંગ ઘટનાક્રમ થયો હતો જે એક ટ્રકના ડેશ કેમમાં પણ રેકોર્ડ થયો હતો. આ કાળજું કંપાવી દે તેવો નજારો જોયા બાદ જ તમે પણ નસીબ પર વિશ્વાસ કરતા થઈ જશો. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધસમસતી જતી ટ્કની સામે એક નાનું પ્લેન આવીને તરત જ પસાર થઈ જાય છે. માત્ર આંગળીના વેઢા જેટલું જ અંતર બાકી રહી ગયું હતું ને તે સીધું જ આગળ જઈને ક્રેશ થયું હતું. આ એક પ્રાઈવેટ સ્મોલ પ્લેન હતું જેમાં એક ફ્લાઈંગ ટ્રેનર અને બીજી તેને ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહેલી યુવતી સવાર હતાં. જેમને સદનસીબે આ પ્લેન ક્રેશમાં સામાન્ય ઈજાઓ જ થઈ હતી. જોઈ લો વીડિયોમાં કે એ ક્ષણ કેટલી ભયાનક હતી જ્યારે અચાનક જ ટ્રકની સામે ઉંડતું પ્લેન ફંગોળિયાં ખાતું ખાતું નીચે આવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP