Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1094

ભલભલાને ધ્રુજાવી દે તેવા CCTV, ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે ધસમસતી આવી બીજી ટ્રેન, બાદમાં જે થયું તે અકલ્પનીય હતું

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

સલમાન ખાનની ફિલ્મ કિકનો રેલવેવાળો સીન આજે પણ ફિલ્મ રસિયાઓને યાદ હશે, જેને જોઈને જ દરેકનું રૂંવાડું ઊભું થઈ જાય તેવું તે ફિલ્માંકન હતું. આમ તો તે એક કલ્પના હતી અને ટેક્નોલોજીનો અદભુત ઉપયોગ હતો જેના લીધે આ એક્શન સિક્વન્સ લોકોના માનસપટલ પર છવાઈ ગઈ હતી. જો કે નેધરલેન્ડનું આ દૃશ્ય પણ તમને તે જ સીનની યાદ અપાવી દેશે.એક સાઈકલચાલક સાથે રેલવેના ફાટકને ક્રોસ કરતી વખતે જે ઘટના ઘટી હતી તેના આ સીસીટીવી ફૂટેજ તમારું કાળજું કંપાવી જશે. અદ્દલોઅદ્દલ એવી જ એક્શન સિક્વન્સ અહીં જોવા મળી હતી. રેલવે ફાટકેથી પસાર થતી એક ટ્રેનને તે સાઈક્લિસ્ટ જેવો ટ્રેક ક્રોસ કરવા ગયો કે તરત જ તેની વિરુદ્ધ દિશામાંથી અન્ય એક ટ્રેન ધસમસતી આવતી હોય છે.બસ પછી શું સામે જ મોતને જોયા બાદ શું થયું એ સાઈકલચાલક સાથે તે આ વીડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોયા બાદ યૂઝર્સે પણ તંત્ર સામે અનેક સવાલો કર્યા હતા. આ નજારો જોઈને ઘણા બધાએ આંખ બંધ કરી દીધી હતી પણ પછી જે થયું હોય છે તે વધુ નવાઈ પમાડે તેવું હતું.

સફેદ દૂધનો કાળો કારોબાર, બ્રાન્ડેડ દૂધની કોથળીઓમાંથી અડધુ દૂધ કાઢીને આમ થાય ભેળસેળ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP