Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-511

શૉકિંગ સીસીટીવી: 15 વર્ષના સાઈકલચાલકની અડોઅડ બસ ચલાવીને માર્યો ટર્ન, ટાયર નીચે આવતાં માસૂમ કચડાયો

  • પ્રકાશન તારીખ28 Oct 2018
  •  

સાઓ પાઉલોમાં આવેલ ગ્યુરુલહોસ શહેરના રોડ પર એક સરકારી બસચાલકની મૂર્ખામીના લીધે પંદર વર્ષનો યુવાન કચડી નાખ્યો હતો. પંદર વર્ષીય આ યુવાન જયારે શહેરમાં સાઈકલ લઈને નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેની પાસેથી અચાનક જ એક બસ પસાર થાય છે અને તેની ઉપર જ તે બસ ચડી જાય છે.આ અરેરાટીભર્યા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે કઈ હદે તે બસચાલકે તેને હડફેટે લઈને કચડી નાખ્યો હતો.મૃતકની પાછળ જ અન્ય સાઈકલમાં આવતો તેનો મિત્ર પણ તેની આ કચડાયેલી લાશ જોઈ શક્યો નહોતો અને આંખો પર હાથ મૂકીને થોડીવાર તો દૂર ખસી ગયો હતો.પોલીસે પણ હવે આ સીસીટીવીના આધારે હવે તે બસચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP