સાયબર સફર / પતિ-પત્નીને એકબીજાના પાસવર્ડ છુપાવે તો શું થઈ શકે? બન્ને સ્માર્ટ ફૉન યૂઝ કરતા હોય તો આટલું જરૂર કરવું

Cyber Safar 18-1-2018

DivyaBhaskar.com

Jan 18, 2019, 08:41 PM IST
વીડિયો ડેસ્કઃ આજની સ્માર્ટ દુનિયાના સ્માર્ટ યૂઝર બનવા માટે દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે એક ખાસ શો લઈને આવ્યું છે. આ શૉ એટલે સાયબર સફર. સાયબર સફર એ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ યૂઝર્સને સ્માર્ટ બનાવવા માટેનો શો છે. જેમાં સ્માર્ટફોનથી લઈ ઈન્ટરનેટની એપ્લિકેશન અને ટિપ્સને રોજિંદા જીવનમાં કેવી રીતે એપ્લાય કરવી તેના વિશે યૂઝર્સને અપડેટ કરવામાં આવે છે.
X
Cyber Safar 18-1-2018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી