ઉગ્ર બોલચાલી / બેંક કર્મચારીએ સરખો જવાબ ન આપતા આ કસ્ટમરે બતાવી હિંમત, બે મિનિટમાં એવું કર્યું કે સ્ટાફ જોતો રહ્યો

Customer Misbehave With Employee

DivyaBhaskar.com

Jan 10, 2019, 05:40 PM IST

વીડિયો ડેસ્કઃ બેન્કમાં કર્મચારી સામે ઉગ્ર બોલચાલી કરતા કસ્ટમરનો વીડિયો સામે આવ્યો છે. કર્મચારી અને કસ્ટમર વચ્ચે કોઈ વાતને લીધે બબાલ થઈ હતી. આ દરમિયાન મામલો વધુ ગરમાતાં કસ્ટમર ચપ્પલ કાઢીને કર્મચારી સામે ઉગામ્યું અને ભૂંડી ગાળો બોલવા લગ્યો હતો. ત્યાર બાદ સાથી કર્મચારી અને સિક્યોરિટી ગાર્ડે કસ્ટમરને સમજાવવાનો પ્રયત્ન કરતાં કસ્ટમર બેન્કમાંથી જતો રહ્યો. આ ઘટનાનો વીડિયો બેન્કમાં હાજર એક કર્મચારીએ રકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જો કે, વીડિયો વાઇરલ થયા બાદ લોકોએ એવું કહ્યું કે, દરેક કસ્ટમરે આવું કરે તો જ બેંકવાળા સીધા થાય.

X
Customer Misbehave With Employee

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી