• Home
  • Dvb
  • Dbv
  • cure in pubg addiction in Sambandho Ni Psychology With Dr Prashant Bhimani 4 feb 2019

સંબંધોની સાયકોલોજી / PUBGની લતે ચઢી ગયો અમદાવાદી છોકરો, માતાએ હિંમત કરી જણાવી હકીકત

cure in pubg addiction in Sambandho Ni Psychology With Dr Prashant Bhimani 4 feb 2019

Divyabhaskar

Feb 04, 2019, 07:13 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક માતાએ સવાલ કર્યો હતો કે, ‘તેમનો દીકરો 11 સાયન્સમાં છે, એન્જિનિયર થવાનું તેનું સપનું છે, પણ હવે તે PUBGની લતે ચઢ્યો છે. PUBG એટલી રમે છે કે તેણે ભણવાનું ઓછું કરી દીધું છે. કોઈ સાથે વાત કરવાનું, જમવાનું ઠેકાણું નથી. ગમે તે વ્યક્તિ સાથે ગમે તેમ કરે છે. હવે જે લોકો PUBG રમે છે તેવા લોકો જ એના ફ્રેન્ડ રહ્યા છે. મને સમજાતું નથી કે આટલો હોંશિયાર છોકરો આવી લતે કેમ ચઢી ગયો? અમે તેને મોબાઇલ પણ પ્રાથમિકમાં જ આપી દીધો હતો. આને કેવી રીતે આમાંથી મુક્ત કરી શકાય?’ જાણો પ્રશાંત ભીમાણીનો જવાબ ઉપરના વીડિયોમાં

X
cure in pubg addiction in Sambandho Ni Psychology With Dr Prashant Bhimani 4 feb 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી