Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1042

વાહ રે માનવતા, પોસ્ટમોર્ટમ માટે લવાયેલી લાશને જાહેરમાં ખુલ્લી મૂકી દીધી, કાગડાએ ઠોલી નાખ્યો મૃતદેહ, શૉકિંગ વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  

રાંચી,ઝારખંડ

રિમ્સ મેનેજમેન્ટની લાપરવાહીથી માનવતા શર્મસાર બની છે.

કફન વગર રખાયેલા શબને કાગડાએ ઠોલ્યો હતો અને પોસ્ટ મોર્ટમ થાય તે પહેલાં જ તેને ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો. વીડિયો વાઈરલ થતાં હવે પ્રશાસન એકબીજા પર દોષારોપણ કરે છે

ઉલ્લેખવિય છે કે, શબ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP