પ્રેમની તાલિબાની સજા / પ્રેમની તાલિબાની સજા, કપલને કાંડા પકડાવી થાંભલે બાંધ્યું અને ગ્રામજનો તૂટી પડ્યા, વીડિયો વાઇરલ

Couple Beating In Muzaffarpur UP

DivyaBhaskar.com

Dec 26, 2018, 06:37 PM IST

વીડિયો ડેસ્કઃ બિહારના મુઝફ્ફરપુરમાં માનવતાને લજાવતિ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં બે પ્રેમીને ગામલોકોએ જાહેરમાં થાંભલે બાંધી દંડાથી ફટકાર્યા હતા. પ્રેમી કપલ બાઇક પર જઈ રહ્યું હતું ત્યારે ગામલોકોને જાણ થતાં તેમને રોકી દોરડાંથી બાંધી ગ્રામ પંચાયતમાં લઈ આવ્યા હતા. ગ્રામ પંચાયતે યુવક પર 51 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ યુવક યુવતીને થાંભલે બાંધી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


X
Couple Beating In Muzaffarpur UP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી