• Home
  • Dvb
  • Dbv
  • Cop narrowly escapes death after being pushed from bike by the inspector

આ CCTV ફૂટેજ તમે જોયા? બાઈક પર નીકળ્યો પોલીસકર્મી, ચાર રસ્તે ટ્રાફિક ઈન્સપેક્ટર પકડવા દોડ્યો, આવો આવ્યો અંજામ

Cop narrowly escapes death after being pushed from bike by the inspector

DivyaBhaskar.com

Nov 26, 2018, 06:49 PM IST
નેશનલ ડેસ્કઃ ચેન્નઈનાં આ ટ્રાફિક ઇન્સ્પેક્ટરનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. રોડ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બાઇક ડ્રાઇવ કરીને આવતા કોન્સ્ટેબલને ટ્રાફિક ઇન્સપેક્ટર પકડવા ગયો. ત્યારે કોન્સ્ટેબલે બેલેન્સ ગુમાવ્યું અને તે રોડ પર પટકાયો. જોકે, સદનસીબે કોન્સ્ટેબલ ટેમ્પો નીચે આવતા બચી ગયો. આ ઘટના ત્યાં લાગેલાં CCTVમાં કેદ થઈ ગઈ હતી.

X
Cop narrowly escapes death after being pushed from bike by the inspector

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી