Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-779

એકસાથે 11 કડાઈમાં રસોઈ બનાવવામાં માસ્ટર છે આ રસોયો, તેની સ્કિલ પર લોકો થયા આફરિન

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  

માણસ ધારે તો કોઈપણ કામને તેની મહેનત અને લગનથી વધુ સારી રીતે અને ઝડપથી કરી શકે છે. સોશિયલ મીડિયા પર ફરતો થયેલો આ વીડિયો આ વાતની સાક્ષી પુરે છે. આ શખ્સ એકસાથે 11 કડાઈમાં વાનગી બનાવી રહ્યો છે.આ કોઈ સામાન્ય વાત નથી, દરેક વ્યક્તિ આવું ન કરી શકે. પોતાની ખાસ સ્કીલને આ શખ્સે ડેવલપ કરી છે. વળી, આટલી બધી કડાઈ હોવા છતાં તેની એક પણ વાનગી બળી નથી ગઈ.

આ પાકિસ્તાની બેટ્સમેનોએ 1 બોલમાં દોડીને લીધા 5 રન, વીડિયો વાઈરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP