બેદરકારી / એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આપેલાં ઈડલી-સંભારમાં વંદો નીકળ્યો, મુસાફરે ફોટો શેર કર્યો, ફરિયાદ કરી હોવા છતાં અન્યને ભોજન પીરસી દીધું

cockroach found in food of air india flight

Divyabhaskar.com

Feb 03, 2019, 07:03 PM IST
વીડિયો ડેસ્કઃ ભોપાલથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને આપેલા ભોજનમાં વંદો નીકળ્યો હતો. મુસાફરે જ્યારે ઈડલી-સંભારનું પેકેટ ખોલ્યું તો તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો. મુસાફર રોહિત રાજે આ અંગે ફરિયાદ કરી તો ક્રૂ મેમ્બરે ભૂલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. મુસાફરે ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે કહ્યું કે ફરિયાદ કરી હોવા છતાં અન્ય મુસાફરોને ભોજન પીરસાયું હતું.
X
cockroach found in food of air india flight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી