શારીરિક શોષણ / સરકારી ડૉક્ટર દવાખાનાની નર્સોને કાયમી સરકારી નોકરીની લાલચ આપીને કરતો હતો શારીરિક શોષણ, એક સાથે વાઈરલ થઈ બબ્બે અશ્લીલ ક્લિપો

cmho of chhattarpur video clip viral with nurse

Divyabhaskar.com

Dec 21, 2018, 05:46 PM IST
મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા સીધી સરકારી દવાખાનાના ડોક્ટર એવા અશોક તિવારીનો અશ્લીલ વીડિયો છેલ્લા એક સપ્તાહથી વાઈરલ થઈ રહ્યો છે, જેના પહેલા ભાગમાં જોઈ શકાય છે કે તેઓ ત્યાં જ બેઠાં બેઠાં જમતી નર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. બાદમાં તેમની અસલી હકીકત સામે આવે છે જેમાં તેઓ અંડરગાર્મેન્ટ વગર જ આંટાફેરા મારતા નજરે ચડે છે. તેમની સાથે રહેલી તે યુવતી વિશે એવું પણ કહેવાય છે કે તેમણે હંગામી નર્સ તરીકે આ યુવતીને સરકારી નોકરી આપવાનું કહીને તેની શોષણ કર્યું હતું. આ વીડિયો વાઈરલ થતાં જ ડોક્ટરે પણ પોતાનો ખુલાસો આપ્યો હતો અને કહ્યું હતું કે આ વીડિયો જૂનો છે જે બતાવીને મને બ્લેકમેલ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેમણે આ યુવતી મુદ્દે કે પછી અન્ય નર્સો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે કોઈ જ જવાબ નહોતો આપ્યો.

X
cmho of chhattarpur video clip viral with nurse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી