• Home
  • Dvb
  • Dbv
  • cleric lent him several times to the woman's back video viral

ભગવાધારી બાબાએ મહિલા ભક્ત સાથે કરેલી વિચિત્ર વિધિનો વીડિયો વાઈરલ, ખોળામાં માથું ટેકાવ્યા બાદ ગોળ ફેરવીને પાછળના ભાગે મસાજ કરતો હોય તેમ હાથ ફેરવ્યો

cleric lent him several times to the woman's back video viral

Divyabhaskar.com

Dec 17, 2018, 03:04 PM IST

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ સાધુના વીડિયોએ અનેક સવાલો પેદા કર્યા છે, બધા જ એ જાણવા માગે છે કે મહારાજ છે કોણ? અને એવી તો શું ચમત્કારીક દવા કરે છે કે પછી આશીર્વાદ આપે છે જેના માટે આવી રીતે મહિલાના પાછળના ભાગે મસાજ કરવામાં આવતો હોય તેમ હાથ ફેરવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ભક્ત એ બાબાના ખોળામાં ખાસ્સીવાર સુધી માથું ટેકવીને આશીર્વાદ લે છે બાદમાં તેને ગોળ ફેરવીને જે રીતે તેના પાછળના ભાગે હાથ ફેરવે છે. આ વીડિયો જોઈને લોકોએ પણ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપીને કહ્યું હતું કે આવા લેભાગુ સાધુઓને આંધળા અનુયાયીઓ પણ મળી જ જાય છે.

વધુ એક પાખંડી બાબાનો વાઈરલ થયેલો વીડિયો:

મહંતનું ડર્ટી પિક્ચર, એક સાથે 9 અશ્લીલ વીડિયો વાઈરલ થતાં ફરાર ઢોંગી સાધુ, ભક્તોએ કહ્યું, 'ગામમાં દેખાયો તો ભણાવીશું પાઠ'​

X
cleric lent him several times to the woman's back video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી