• Home
  • Dvb
  • Dbv
  • Chinese girl has close encounter with giant pandas after falling into their enclosure

દિલધડક દૃશ્ય / ખૂંખાર પ્રાણીઓની સામે પડી માસૂમ, જિંદગી અને મોત વચ્ચેના ખતરનાક ખેલનો વીડિયો વાઈરલ

Chinese girl has close encounter with giant pandas after falling into their enclosure

Divyabhaskar

Feb 12, 2019, 04:11 PM IST

ચીનનો એક કાળજું કંપાવી દે તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે જોઈને ભલભલાનું કાળજું કંપી ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે એક 8 વર્ષની બાળકી પાંજરામાં પડી છે જે જોરશોરથી રડી રહી છે. તેની સામે જ બે પાંડા પણ નજર ચિપકાવીને જ જોઈ રહ્યા છે. અંદરનું દૃશ્ય જોઈને બધા જ લોકો તેને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે બાદમાં એક સિક્યોરીટી ગાર્ડે પોતાના જીવના જોખમે અંદર તરફ નમીને તેનું રેસ્ક્યુ કર્યું હતું જે બાદ લોકોએ પણ તેની બહાદુરીના ભરપૂર વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે પાંડા આમ તો શાંત પ્રાણી કહેવાય છે પણ જો તે ગુસ્સે થાય તો કોઈના પણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

X
Chinese girl has close encounter with giant pandas after falling into their enclosure

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી