Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1327

ચીને 1 કિમી લાંબો વિશ્વનો સૌથી મોટો રેલ આર્ક બ્રિજ બનાવ્યો, 8 લાખ બોલ્ટ અને 922 થાંભલાથી બનેલા આ પુલ પર 4 ટ્રેન એક સાથે ઉભી રહેશે

  • પ્રકાશન તારીખ16 Dec 2018
  •  

વીડિયો: ચીનના યુઆન રાજ્યમાં નુઝિયાંગ નદી પર રેલ્વેનો વિશ્વનો સૌથી મોટો આર્ક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ આર્ક આ સપ્તાહમાં જ બનીને તૈયાર થયો છે. આના પર પાટા લગાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 1024 મીટર એટલે કે એક કિલોમીટર લાંબો અને 25 મીટર પહોળો હશે. આના પર એક સાથે ચાર ટ્રેન ઉભી રહી શકે છે. 230 મીટર નદીથી ઉંચો એવો આ પુલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તેને બનાવવા માટે 8 લાખ બોલ્ટ લગાવવામાં આવ્યા છે તો સાથે જ 922 થાંભલાનો ઊપયોગ આર્ક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

બોયફ્રેન્ડે મેસેજનો રિપ્લાય ના કરતાં ‘એન્ગ્રી ગર્લફ્રેન્ડે’ લોન્ચ કર્યું ટ્રેલર, વાઈરલ થઈ ગઈ મજાક

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP