Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1319

માસૂમોની ઢોરની જેમ પીટાઈ, મૌલવીએ પ્લાસ્ટિકના લાંબા પાઈપથી ફટકાર્યા, બાળકો ચીસો પાડતાં બેવડાં વળી ગયા, પાકિસ્તાનના મદરેસાનો વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ15 Dec 2018
  •  

હૈદરાબાદ, પાકિસ્તાન

પાકિસ્તાનનાં મદરેસાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક મૌલવી કુમળી વયનાં માસૂમ બાળકોને બેરહેમીથી ફટકારતો નજરે પડે છે. પાકિસ્તાની ગાયક શહેઝાદે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં નમાઝ પઢવા આવેલ કોઈ વ્યક્તિએ એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો ઊતારી લીધો હતો. વીડિયો પ્રમાણેે બાળકને ફટકારતાં મૌલવીને રોકીને આમ ન કરવાનું કહેતાં, મૌલવી વધુ ઉશ્કેરાઈ જાય છે. એક તબક્કે વીડિયો ઊતારનાર એમ પણ પૂછે છે કે, ‘શું તમે આ રીતે ફટકારીને બાળકને મારી નાંખીશ?’ તો શખ્સ બેફિકરાઈથી કહે છે કે, ‘હા, હું તેમને મારી નાંખીશ!’

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સિંધ (પાકિસ્તાન) પોલીસે શબીર અહેમદ નામનાં આ શખ્સની ધરપકડ કરી લીધી છે. બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે , બે દિવસથી મસ્જિદમાં ધાર્મિક અભ્યાસ માટે આવ્યો ન હતો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP