Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-553

દંતેવાડા હુમલાનો લાઈવ વીડિયો, મોતને આંખ સામે જોઈને આસિ.કેમેરામેને માતાને સંબોધીને રેકોર્ડ કર્યો આ ઈમોશનલ સંદેશો

  • પ્રકાશન તારીખ31 Oct 2018
  •  
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 24.0px 'Gujarati Sangam MN'}

દંતેવાડા નક્સલી હુમલામાં ફાયરિંગ વચ્ચે ફસાયેલાં આસિ.કેમેરામેન મોરમુકુટ શર્માએ પોતાની માતાને સંબોધીને એક વીડિયો રેકોર્ડ કર્યો છે.દૂરદર્શન દિલ્હીની ટીમ દંતેવાડા ચૂંટણીનાં કવરેજ માટે આવી હતી. નકસલીએનાં ગઢ ગણાતાં નીલાવાયા વિસ્તારમાં પોલીસ જવાનો સાથે રિપોર્ટીંગ કરી રહેલાં મિડીયાકર્મીઓ પર નક્સલીઓએ અચાનક હુમલો કરી દીધો હતો.આ હુમલામાં દૂરદર્શનનાં કેમેરામેન અચ્યૂતાનંદ સાહૂને ગોળી વાગવાથી તેમનું મોત થયું હતું, સાથે બે પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા. મોતને સામે જોઈને આસિ.કેમેરામેન મોરમુકુટ શર્મા જમીન પર સુઈ ગયા હતા. ચોરે બાજુથી વરસતી ગોળીઓ વચ્ચે તેમણે પોતાની માતાને સંબોધીને એક લાઈવ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો દ્વારા એ ઘટનાનો ચિતાર જોવા મળે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP