• Home
  • Dvb
  • Dbv
  • chhapra news: Vicious thief captured in CCTV camera while stealing mobile

મોબાઈલ ચોરની આ નવી ટેક્નિક જોઈ તમે પણ રહી જશો દંગ, cctvમાં કેદ થઈ ચાલાકી

chhapra news: Vicious thief captured in CCTV camera while stealing mobile

divyabhaskar.com

Dec 15, 2018, 12:05 PM IST

બિહારના છપરાથી એક ચોરનો ચોરી કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચોરે લાંબા સમય સુધી પ્રયત્ન કરીને મોબાઈલ ચોરીને અંજામ આપ્યો છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ મોબાઈલ શોપ પર મોબાઈલ ખરીદવા માટે જાય છે.ત્યારે જ ચોર CCTVની સામે કાગળનો મોટો ટુકડો રાખીને મોબાઈલ ચોરી લે છે.

ફૂટેજ સામે આવતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને ચોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ,દિવ્યભાસ્કર.કોમ

X
chhapra news: Vicious thief captured in CCTV camera while stealing mobile

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી