• Home
  • Dvb
  • Dbv
  • Cheating through Bluetooth in Second Class Teacher Recruitment Examination in rajasthan

મજૂરની પત્નીનાં કાનમાં હતું બ્લૂટૂથ, મહિલા કોન્સ્ટેબલની નજર પડતાં શિક્ષકની પરિક્ષામાં સામે આવ્યું 8 લાખના સોદાનું રાઝ

Cheating through Bluetooth in Second Class Teacher Recruitment Examination in rajasthan

divyabhaskar.com

Nov 01, 2018, 03:09 PM IST

જાલૌર,રાજસ્થાન

રાજસ્થાનમાં ચોરીને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, કરવાડાની રહેવાસી સાંવરી નામની આરોપી મહિલા સેકન્ડ ક્લાસ ટિચરની ભરતી પરિક્ષામાં બ્લૂટૂથ વડે ચોરી કરતી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, નકલ માટે તેણે એક ચોર ટોળકી સાથે 8 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો, જે અંતર્ગત તે કાનમાં બ્લૂટૂથ પહેરીને તે પરિક્ષામાં બેઠી હતી. તપાસ દરમ્યાન મહિલા કોન્સ્ટેબલની નજર તેના પર પડી અને તેનો આખો ભાંડો ફૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સાંવરીનો પતિ ભગીરથ બિશ્નોઈ મજૂરી કરે છે! છતાં તેણીએ આટલી મોટી રકમનો સોદો કર્યો જે પોલીસ અધિકારીઓ માટે પણ આશ્ચર્યજનક બાબત હતી.

X
Cheating through Bluetooth in Second Class Teacher Recruitment Examination in rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી