• Home
  • Dvb
  • Dbv
  • Caught in CCTV: Shopkeeper beaten by two people over parking issue in Karnal

cctv : નજીવી બાબતે લોખંડના સળીયા વડે બે શખ્સોએ યુવકને પહેલાં બેરહેમીથી ફટકાર્યો પછી બતાવી પિસ્તોલ

Caught in CCTV: Shopkeeper beaten by two people over parking issue in Karnal

divyabhaskar.com

Dec 05, 2018, 07:18 PM IST
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 15.0px; font: 20.0px 'Gujarati Sangam MN'; color: #000000; -webkit-text-stroke: #000000; background-color: #e2e2e2} span.s1 {font-kerning: none}

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 15.0px; font: 20.0px 'Gujarati Sangam MN'; color: #000000; background-color: #e2e2e2} span.s1 {font-kerning: none}

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 15.0px; font: 20.0px 'Gujarati Sangam MN'; color: #000000; background-color: #e2e2e2} span.s1 {font-kerning: none}

કરનાલ,હરિયાણા

હરિયાણાનાં કરનાલમાં એક દુકાનદાર સાથે ગુંડાઓની પિટાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ખૂબ સામાન્ય વાત પર થયેલ વિવાદમાં બદમાશોએ લાકડી અને લોખંડની પાઈપ વડે યુવકને ફટકાર્યો હતો. આ સમગ્ર ઘટના બજારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દુકાનદારની ફરિયાદ પર પોલીસે અસામાજીક તત્વોની શોધખોળ શરૂ કરી દીધી છે

X
Caught in CCTV: Shopkeeper beaten by two people over parking issue in Karnal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી