દોડપકડ / અચાનક જ મેદાનમાં દોડી આવ્યો ધોનીનો ફેન, દોડાવી દોડાવીને કરી આવી હાલત

Catch Me If You Dhoni'S  Another Fan Moments

Divyabhaskar

Mar 18, 2019, 06:08 PM IST

દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું ફેન્સ ફોલોઈંગ તો અઢળક છે જ પણ તેઓ તેમની આ દિવાનગીને કોઈવાર એ હદે જાહેર કરે છે કે જેના કારણે માહીની સુરક્ષાટીમ પણ દોડતી થઈ જાય છે. જો કે એ અલગ વાત છે કે ફેન્સની આવી મોમેન્ટ્સની પણ મજા માહી લે જ છે. આવી જ મજેદાર માહી મોમેન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્રેક્ટિસ સમયે જ મેદાનમાં ફરી વાર આવી દોડપકડ જોવા મળી હતી. જેમાં અચાનક ધોનીનો પ્રશંસક મેદાનમાં દોડી આવીને ધોનીને પકડવા માટે પ્રયત્ન કરે છે જોઈ લો બાદમાં ધોનીએ પણ કેવી મજા લીધી હતી તે આ વીડિયોમાં. તમને એપણ જણાવી દઈએ કે આ અગાઉ નાગપુરમાં પણ એક ફેન મેદાનમાં આવી ગયો હતો જેમાં પણ ધોનીએ તેને બરાબરનો દોડાવીને હંફાવ્યો હતો.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

X
Catch Me If You Dhoni'S  Another Fan Moments

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી