ડ્રાઈવરે પૂરમાં જ ઉતારી ગાડી, બચવા માટે 15 મુસાફરોએ કરી ચીસાચીસ

car stuck in latehar jharkhand with 15 passengers

Divyabhaskar.com

Sep 04, 2018, 05:51 PM IST
ઝારખંડ મનિકા ક્ષેત્રમાં આવેલ મતનાગ ગામની મૈદા નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાતાં સર્જાતાં રહી ગઈ હતી. વાત જાણે એમ હતી કે નદીમાં ભયાનક પૂર આવ્યું હતું તેવા સમયે પણ એક ગાડીમાં પંદર જેટલા મુસાફરો ફરીને તેના ચાલકે તેમાં ગાડી ઉતારી હતી. જોકે પ્રવાહ એટલો જોરદાર હતો કે તે ગાડી વચ્ચોવચ જઈને પલટીઓ મારી ગઈ હતી.અંદર બેઠેલા 15 લોકો સદનસીબે બહાર નીકળીને ગાડી પણ ચડી ગયા હતા. તેમની આવી સ્થિતિ જોઈને આજુબાજુના લોકોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી.અને તેમને બહાર નીકાળવા માટેની તજવીજ હાથ ધરી હતી. જો કે તેમાંથી નીકળીને ભાગી જવામાં તે ગાડીનો ડ્રાઈવર સફળ રહ્યો હતો.

X
car stuck in latehar jharkhand with 15 passengers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી