મુંબઈના શૉકિંગ CCTV / Video: મોર્નિંગ વોક પર નીકળેલાં કપલ પર ચઢાવી કાર, યુવકને 8 ફૂટ ઊલાળ્યો, નીચે પડ્યો તો આગળના ટાયરમાં કચડી નાખ્યો, પછી બન્ને ટાયર માથે ચઢાવી ભાગી ગયો કારચાલક

Car mows down couple in Mumbais Vasai

DivyaBhaskar.com

Dec 22, 2018, 05:35 PM IST
વીડિયો ડેસ્કઃ મુંબઈના વસઈમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલાં એક દંપતીને કાર ચાલકે અડફેટે લીધા હતા. કારચાલકે દંપનીને ટક્કર મારતાં બંને 8 ફૂટ સુધી ફંગોળાયા હતા. કારચાલક ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

X
Car mows down couple in Mumbais Vasai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી