VIDEO: ભાષણ આપતાં નેતાજીનું પેન્ટ ઊતરી ગયું, બોલતાં બોલતાં ઝંખવાણા પડી ગયા, સભામાં હાસ્યનું મોજ

candidate was giving speeches and pants descended

Divyabhaskar.com

Nov 21, 2018, 04:58 PM IST
વીડિયો ડેસ્કઃ હાલમાં ચૂંટણીની મોસમ જામી છે. ત્યારે નેતાઓ પ્રજામત મેળવવા માટે ઠેર ઠેર સભાઓ યોજી રહ્યા છે. એવા સમયે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ઉમેદવાર સ્ટેજ પર ચડીને ભાષણ આપી રહ્યા હતા. દરમિયાન તેમનું પેન્ટ ઊતરી ગયું હતું. પેન્ટ ઊતરી જતાં નેતાજીએ ભાષણ પણ અટકાવી દીધું હતું અને ફરી વાર પેન્ટ પહેરી લીધું હતું. આ ઘટના બનતાં સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ વીડિયો ઉત્તરાખંડનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

X
candidate was giving speeches and pants descended

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી