Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-761

તાજમહેલ જોઈને ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યો હતો વિદેશી પ્રવાસી, એક ભૂલથી ગુમાવવો પડ્યો જીવ

  • પ્રકાશન તારીખ13 Nov 2018
  •  

આગ્રા,ઉત્તરપ્રદેશ

તાજમહેલ ફરવા આવેલા એક વિદેશી પ્રવાસીને રેલ્વે અકસ્માત નડ્યો હતો. સોમવારે સવારે કેંટ સ્ટેશને મરીન નામનો કેનેડિયન પ્રવાસી ભૂલથી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. મરીન આગ્રા થી મુંબઈ જઈ રહ્યો હતો, પરંતુ ભૂલથી ખોટી ટ્રેનમાં બેસી ગયો હતો. પરંતુ જેવી તેને જાણ થઈ કે તે ખોટી ટ્રેનમાં બેસી ગયો છે, એટલે તરત જ તે ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યો જેમાં તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો. મરીનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન જ તેનું મોત થયુ હતુ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP