• Home
  • Dvb
  • Dbv
  • burning gas cylinder out of house on fire by Firefighter

થ્રિલિંગ મોમેન્ટ / ગેસનો સળગતો બાટલો ઘરમાંથી ઘસેડીને આમ કાઢ્યો બહાર, લોકોએ કર્યાં તેનાં વખાણ

burning gas cylinder out of house on fire by Firefighter

Divyabhaskar

Feb 13, 2019, 07:55 PM IST

નોર્થ ચીનમાં આવેલા ગાંસુ પ્રાંતની આ ઘટના છે જેમાં એક રેસિડેન્સિયલ હાઉસમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ત્યાં તત્કાલ જ ફાયર ફાઈટર્સની ટીમ તેને ઓલવવા પહોંચી ગઈ હતી. કેટલાક લોકોએ અંદર રહેલા ઘરના સભ્યોને પણ બહાર નીકાળ્યા હતા. બાદમાં ત્યાં સળગી રહેલા ગેસના બાટલાને બહાર કાઢવાની કવાયત હાથ ધરીને એક ફાયર ફાઈટર તેને પકડીને બહારની તરફ ઘસેડવા લાગ્યો હતો. ફટાફટ જ તેણે આ બોટલ બહાર લાવીને રાખી હતી જ્યાં બાકીની ટીમે તેની આગ ઓલવી હતી. જો કે આવું કોઈ પણ જાતનું રિસ્ક ક્યાંય પણ ગેસના બાટલામાં લાગે તો લેવું નહીં કેમ કે તે ફાયર ફાઈટર આવી સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેની તાલિમ પામેલા હોય છે સાથે જ તેમની પાસે સુરક્ષાનાં પણ સાધનો હાથવગાં હોય.
X
burning gas cylinder out of house on fire by Firefighter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી