• Home
  • Dvb
  • Dbv
  • Burglary Suspect Gets Stuck In Restaurant Grease Vent For 2 Days

કેલિફોર્નિયા / બંધ હોટલમાં ચોરી કરવા ઘૂસેલો ચોર ગ્રીસ વેન્ટમાં ફસાયો, મદદ માટે 2 દિવસ સુધી બૂમો પાડતો રહ્યો

Burglary Suspect Gets Stuck In Restaurant Grease Vent For 2 Days

divyabhaskar.com

Dec 14, 2018, 04:52 PM IST

બે દિવસ સુધી ત્યાં ફસાઈ રહ્યા પછી કેલિફોર્નિયા, યુ.એસ..માં એક ખાલી ચિની રેસ્ટોરન્ટના ગ્રીસ વેન્ટમાંથી એક શખ્સને બચાવી લેવાયો હતો. એલામેડા કાઉન્ટી શેરિફની ઑફિસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી કર્મચારીઓએ સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં બિલ્ડિંગમાંથી "સહાયમાટે અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

"જ્યારે પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે, તેઓ અવાજ સાંભળી શક્યા અને ઝડપથી નક્કી કર્યું કે તે અવાજ રેસ્ટોરન્ટની છત પરથી આવે છે. ફાયરબ્રિગેડ દ્વારા એક સીડી લંબાવવામાં આવી હતી અને કર્મચારીઓએ 29 વર્ષીય વ્યક્તિને શીટ મેટલ ગ્રીસ ડક્ટમાંથી બહાર કાઢ્યો હતો. આ શખ્સ ચોરીનાં ઈરાદે ત્યાં આવ્યો હતો અને ફસાઈ ગયો હતો.

X
Burglary Suspect Gets Stuck In Restaurant Grease Vent For 2 Days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી