Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1248

ભરચક ટ્રાફિકમાં રોંગ સાઈડ ઘુસાડી હતી કાર, પોલીસે પકડ્યો તો કહ્યું, મારા બાપા સરકારી વકીલ છે. બાદમાં પોલીસને હડફેટે લેવાનો પ્રયત્ન કરીને ભાગ્યો

  • પ્રકાશન તારીખ11 Dec 2018
  •  

મહારાષ્ટ્રના થાણેમાં એક સરકારી વકીલના પુત્રની દબંગાઈનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં તેને જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પોલીસકર્મીએ પકડ્યો ત્યારે તે તેમની સામે દાદાગીરી કરવા લાગ્યો હતો. બાદમાં તેણે તો પોલીસને ધમકી પણ આપી હતી કે મારા પિતા સરકારી વકીલ છે. જો કે તો પણ આ ટ્રાફિકકર્મીઓ ટસના મસ ના થતાં જ તેણે ગાડીની સ્પીડ વધારીને તેમને હડેફેટે લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોતજોતામાં જ તે ત્યાંથી ફરાર પણ થઈ ગયો હતો.આ ઘટના બાદ પોલીસે પણ તેની સામે કેસ કરીને કાયદેસર કાર્યવાહી કરી હતી અને તેને દબોચીને કાર પણ જપ્ત કરી હતી

Zomatoના ડિલિવરી બોયે ગ્રાહકોના પાર્સલને ખોલીને ટેસથી ખાધું ને ફરી કર્યું પેક ,વીડિયો વાઈરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP