• Home
  • Dvb
  • Dbv
  • Boyfriend caught girlfriend cheating on him announcement of his breakup goes viral

બ્રેકઅપથી બબાલ / દગાબાજ ગર્લફ્રેન્ડની પોલ ખોલવા યુવકે લગાવ્યાં મોટાં મોટાં હોર્ડિંગ્સ, વીડિયો થયો વાઈરલ

Boyfriend caught girlfriend cheating on him announcement of his breakup goes viral

Divyabhaskar

Mar 17, 2019, 02:54 PM IST
ઈન્ડોનેશિયામાં એક અનોખા બ્રેકઅપનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં એક યુવક-યુવતી સર્કલ પર જ લડતાં જોવા મળ્યાં હતાં. યુવતી એટલા માટે ગુસ્સામાં હતી કેમકે તેના આ બોયફ્રેન્ડે શહેરમાં તે બેવફા છે તેવાં મોટાં મોટાં હોર્ડિંગ્સ લગાવ્યાં હતાં અને તેમાં તેણે સત્તાવાર રીતે બ્રેકઅપ જાહેર કર્યું હતું. લોકોએ પણ આ વીડિયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં લોકોનો એક જ સૂર હતો કે કોઈ મોંઢા મોંઢ સંભળાવીને બ્રેકઅપ કરે તો કોઈ મેસેજ કરીને સંબંધોનો અંત લાવી દે પણ આ બોયફ્રેન્ડે તો ગજબ જ કર્યો.
X
Boyfriend caught girlfriend cheating on him announcement of his breakup goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી