Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-824

માતાપિતાની નજર ચૂકવીને ભાગેલું બાળક સરક્યું એસ્કેલેટર પર, એક જ સેકન્ડમાં અજાણી મહિલાએ આ રીતે બચાવ્યું

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  
ડોગન સિટી , સાઉથ ચાઈનાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં માતાપિતાની નજર ચૂકવીને ભાગેલું બાળક મેટ્રો ગેટમાંથી પસાર થઈને ખૂબ ઝડપથી એસ્કેલેટર પાસે પહોંચી ગયું. ત્યાં જ સબ વે સ્ટેશનના કર્મચારીની નજર બાળક પર પડી, પરંતુ બાળક તો રમતમાં ને રમતમાં ચાલતી એસ્કેલેટર પર પડ્યું.. પરંતુ કંઈ અજુગતું બને તે પહેલાં જ લેડી કર્મચારીએ બાળકને તરત જ ઊંચકી લીધું અને તેની માતાને હેમખેમ પરત કર્યું..કર્મચારીની આ વર્તણૂકને લાખો લોકો સોશિયલ મીડીયા પર વખાણી રહ્યા છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP