Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-203

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

  • પ્રકાશન તારીખ14 Sep 2018
  •  

રાજધાની દિલ્હીમાં એક યુવતીની બેરહેમીથી પીટાઈ કરવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના ઉત્તમ નગરના એક કોલ સેન્ટરની છે. મારનાર યુવક પોલીસમેનનો દીકરો છે. અને તેનું નામ રોહિત તોમર છે. સુત્રો મુજબ યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ધમકાવવા બદલ આ યુવતીને બેરહેમીથી મારી હતી. તેના વાળ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો. યુવતી સોરી બોલતી રહી પરંતુ યુવક તેને મારતો રહે છે. વીડિયો સામે આવ્યા બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હી પોલીસ કમિશ્નરને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતુ. ત્યારે પોલીસે SIને બોલાવી વીડિયોની સત્યતા તપાસી હતી. અને યુવક રોહિત તોમરની ધરપકડ કરવામાં આવી હતી.

મસ્કતમાં રહેતા કાઠિયાવાડી યુવકે ભારતીયોને દુબઈનો મોહ છોડવાની અપીલ કરી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP