• Home
  • Dvb
  • Dbv
  • મુંબઈમાં પ્રિયંકા ચોપરાથી લઈ આમિર ખાને અને માધુરીથી લઈ રેખાએ કર્યું મતદાન,Bollywood celebrity voting in loksabha 2019

લોકસભા ચૂંટણી / મુંબઈમાં પ્રિયંકા ચોપરાથી લઈ આમિર ખાને અને માધુરીથી લઈ રેખાએ કર્યું મતદાન, કરીના લાડલા તૈમૂર સાથે વૉટ આપવા પહોંચી

મુંબઈમાં પ્રિયંકા ચોપરાથી લઈ આમિર ખાને અને માધુરીથી લઈ રેખાએ કર્યું મતદાન,Bollywood celebrity voting in loksabha 2019

divyabhaskar.com

Apr 29, 2019, 12:39 PM IST
લોકસભાનાં સૌથી મોટા પર્વની ઉજવણી માટે મતદારો તૈયાર છે. ચોથા ચરણની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 17, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6, પશ્ચિમ બંગાળની 8, રાજસ્થાનની 13, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
X
મુંબઈમાં પ્રિયંકા ચોપરાથી લઈ આમિર ખાને અને માધુરીથી લઈ રેખાએ કર્યું મતદાન,Bollywood celebrity voting in loksabha 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી