Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1266

ન્યૂઝ એંકર તેના સાથી સાથે કરતો હતો લાઈવ ચર્ચા, અચાનક જ સહકર્મીના નાકમાંથી આવવા લાગ્યું લોહી, એંકર તો જોઈને જ ડરી ગયો પણ પત્રકારે જે કર્યું તે હટકે હતું

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: સાઉથ કોરિયાની SPOTV નામની ચેનલમાં લાઈવ શો દરમિયાન એન્કરની સાથે ડિસ્કશનમાં બેઠેલા તેના સહયોગી સાથે જે બન્યું તેનો વીડિયો વાઈરલ થયો છે. જો કે ચેનલના આ પ્રતિનિધીની હિંમતને પણ લોકોએ દાદ આપી હતી. ચાલુ શોમાં જ હ્યુન-ઇલ નામની આ વ્યક્તિને નાકમાંથી લોહી આવવા લાગ્યું હતું. આ લોહીને જોઈને જ એંકર તો સાવ નર્વસ થઈ ગયો હતો પણ હ્યુન ઇલ જરા પણ નાસીપાસ થયા વગર જ તેના ચર્ચાને યથાવત રાખીને સતત બોલવાનું પણ ચાલુ રાખ્યું હતું. તેની કામ પ્રત્યેની આવી નિષ્ઠા જોઈને બધા જ વખાણ કરવા લાગ્યા હતા.સોશિયલ મીડિયા માં પણ આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

6 ફુટ લાંબા સાપે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને વ્યક્તિ પર કર્યો હુમલો, વાઈરલ થયા સીસીટીવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP