Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2788

ફોટોગ્રાફરે લોચો માર્યો, કચરાનો ઢગલો સમજીને સળગતી સિગારેટ ફેંકી તેના પર ને થયો ધડાકો

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

સાઉદી અરેબિયાના મક્કામાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં જે દુર્ઘટના ઘટી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ શોકિંગ ઘટના પણ માત્ર એક સામાન્ય ભૂલ ના કારણે જ થઈ હતી. મળતી વિગતો પ્રમાણે એક ફોટોગ્રાફર સિગારેટ પીને તેનું સળગતું ઠૂંઠુ ફેંકવા જતાં જ આ હોનારત સર્જાઈ હતી. હકિકતમાં તેણે જે બેગને કચરાનો ઢગલો સમજીને આ સિગારેટ ફેંકી હતી તેમાં ગન પાવડર ભરેલો હતો જેના કારણે ત્યાં તરત જ ધડાકો થયો હતો. આ બ્લાસ્ટના લીધે તેને તો સામાન્ય ઈજાઓ થઈ હતી પણ અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP