• Home
  • Dvb
  • Dbv
  • bjp vineet sharda is back with namo rap after kamal kamal version

લોકસભા ઈલેક્શન / કમળવાળા નેતાનું નવું વર્ઝન, 30 સેકન્ડમાં એક બે નહીં પણ 60 વાર બોલ્યા નમો, નમો

bjp vineet sharda is back with namo rap after kamal kamal version

Divyabhaskar

Apr 08, 2019, 05:07 PM IST
થોડા દિવસ અગાઉ જ યુપીના મેરઠમાં કમળ-કમળનો એક શ્વાસે આપેલા અનોખા નારા બાદ હવે ભાજપના નેતા વિનીત અગ્રવાલ શારદાએ એક નવો નારો આપ્યો છે. ફરી એકવાર તેમનું આ નમો-નમોના જાપવાળું નજરાણું વાઈરલ થઈ રહ્યું છે. પ્રચારની શરૂઆત તેમણે નરેન્દ્ર મોદીના નામમાંથી નરેન્દ્રનો 'ન' અને મોદીમાંથી પહેલો અક્ષર 'મો'લઈને તેનું ટૂંકૂ નામ નમો કરીને સમજાવ્યું હતું. જે બાદ તેમણે તરત આ નમો નામનું રટણ ચાલું કરી દીધું હતું. કબડ્ડીની રમત હોય તેમ તેઓ એક શ્વાસે નમો નમો બોલતા રહ્યા હતા. તેમનો આ 30 સેકન્ડમાં 60 વાર નમોના જાપવાળો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. એ પણ છે જ કે સોશિયલ મીડિયામાં પણ હવે વિનિત શારદા તેમના આવા અનોખા પ્રચારના લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
X
bjp vineet sharda is back with namo rap after kamal kamal version

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી