Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1581

ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાની દબંગાઈ, નજીવી વાતમાં સોસાયટીના ગાર્ડને ખખડાવ્યો, મહિલાઓ રોકતી રહી ને નેતાજી ભડકતા રહ્યા

  • પ્રકાશન તારીખ01 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ નોઇડામાં BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાની દબંગાઈનો વીડિયો સામે આવ્યો છે. ગૌરવ ભાટીયાને સિક્યોરિટી ગાર્ડે મોડી રાત સુધી સોસાયટીના કોર્ટમાં રમવાની ના પાડી હતી. ત્યાર બાદ ભાટિયાએ વહેલી સવારે ભાટિયાએ સિક્યોરિટી ગાર્ડ સામે દાદાગીરી કરી હતી. આ મામલે સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, ‘સોસાયટીના નિયમ મુજબ રાત્રે 10 વાગ્યા પછી કોર્ટમાં રમી ના શકાય’.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP