ગુંડાગીરી / BJPના નેતાની ગુંડાગીરીઃ રોડ વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં કાર ઊભી રાખી યુવકને લોખંડની પાઇપથી માર્યો

BJP Neta Beating Man On Road In Kota Rajasthan

DivyaBhaskar.com

Jan 13, 2019, 01:38 PM IST
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના કોટામાં એક BJPના નેતાની ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે. અહીં BJPના નેતાએ ફિલ્મી સ્ટાઇલમાં કોઈ કારણસર કાર ઊભી રાખી એક કારચાલકને લોખંડની પાઇપથી માર માર્યો હતો. BJPના નેતા અને તેના સાથી યુવકને માર મરતાં હતાં ત્યારે રોડ પર પસાર થતાં લોકો તમાશો જોતાં રહ્યા પણ, યુવકને કોઈએ બચાવ્યો નહીં. BJPનો નેતા યુવકને માર મારી ત્યાંથી ભાગી ગયો. એક જાગૃત નાગરીકે દૂરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી નેતા અને તેના સાથીઓની તપાસ હાથ ધરી છે.

X
BJP Neta Beating Man On Road In Kota Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી