Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1051

આવી હોય છે અધિકારીઓની હાલત, CM યોગીના કાફલામાં એથ્લેટ્સની જેમ દોડ્યા કલેક્ટર, SP અને ધારાસભ્ય, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ30 Nov 2018
  •  

ઉત્તરપ્રદેશના બહરાઈચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય સહિત અનેક અધિકારીઓ અને નેતાઓને દોડતા જોઈ શકાય છે. કલેક્ટર માલા શ્રીવાસ્તવ, SP ગૌરવ ગ્રોવર અને ધારાસભ્ય સુભાષ ત્રિપાઠી રીતસરની દોટ લગાવે છે. સમીક્ષા બેઠક માટે યોગી કલેક્ટર ઓફસ પહોંચ્યા હતા જ્યાંથી તેમનો કાફલો રવાના થયો હતો. કલેક્ટર, SP અને ધારાસભ્ય કાફલામાં પાછળ રહી જતાં સૌ કોઈએ અથ્લેટ્સની જેમ દોડતા જોવા મળ્યા.

Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP