Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1381

VIDEO: 'સિક્સર' મારવા જતાં ભાજપના ધારાસભ્ય ભોંયભેગા થઈ ગયા, લોકોએ ઉડાવી મજાક

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: મુંબઈના માગઠાણે વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ દારેકરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ભાજપ નેતા ક્રિકેટ રમતાં રમતાં પીચ પર પડી ગયા હતા. પ્રવીણ દારેકર બોરીવલીમાં યોજાયેલી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ અહીં બેટિંગ કરી હતી. જ્યારે બોલરે બોલ ફેંક્યો તો ભાજપ નેતા જોરદાર શોટ મારવાની કોશિશમાં નીચે પડી ગયા હતા. ભોંયભેગા થયેલા નેતાજીને જોઈ લોકો પણ હસવા લાગ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP