• Home
  • Dvb
  • Dbv
  • bjp leader shot dead after torcher him with sticks in sahibganj bihar

બિહારમાં ગુંડારાજ: ધોળાદિવસે કરાઈ ભાજપનાં નેતાની નિર્મમ હત્યા,પહેલાં લાકડી વડે ખૂબ માર માર્યો, પછી લમણાંમાં ધરબી દીધી ગોળી

bjp leader shot dead after torcher him with sticks in sahibganj bihar

બિહારમાં ગુંડારાજ ફરી વકરી રહ્યું છે.તાજેતરમાં જ સાહેબગંજમાં ધોળાદિવસે ભાજપનાં નેતાની નિર્મમ હત્યા કરાઈ છે. ભાજપ નેતા દિનેશ પટેલ ભાજપનાં જીલ્લા અધ્યક્ષ હતા. દિનેશ પટેલને પહેલાં લાકડી વડે ખૂબ માર માર્યો, પછી લમણાંમાં ગોળી ધરબી દીધી હતી.

divyabhaskar.com

Oct 27, 2018, 04:44 PM IST

સાહેબગંજ,બિહાર

બિહારમાં ગુંડારાજ ફરી વકરી રહ્યું છે.તાજેતરમાં જ સાહેબગંજમાં ધોળાદિવસે ભાજપનાં નેતાની નિર્મમ હત્યા કરાઈ છે. ભાજપ નેતા દિનેશ પટેલ ભાજપનાં જીલ્લા અધ્યક્ષ હતા. દિનેશ પટેલને પહેલાં લાકડી વડે ખૂબ માર માર્યો, પછી લમણાંમાં ગોળી ધરબી દીધી હતી.આથી ભાજપ નેતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

X
bjp leader shot dead after torcher him with sticks in sahibganj bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી