Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1457

Video: દિલ્હીમાં BJP-AAPના નેતાઓ વચ્ચે મારામારી, સામ સામે ગડદાપાટું અને લાફાવાળી

  • પ્રકાશન તારીખ25 Dec 2018
  •  

વીડિયો ડેસ્કઃ નોર્થ દિલ્હીમાં MCDની બેઠકમાં કાઉન્સિલર ચાલુ મીટિંગમાં ઝઘડી પડ્યા હતા. કાઉન્સિલરોની મીટિંગ ચાંદનીચોકના ઐતિહાસિક ટાઉનહોલમાં ચાલી રહી હતી. ત્યારે BJP અને AAPના કાઉન્સિલરોએ એકબીજા સામે ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી હતી. ત્યાં હાજર એક યુવકે મારામારીની આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP