ફ્લાઈંગ ટેક્સીનો ફર્સ્ટ લૂક / આવનારા વર્ષોમાં દુનિયા આ ફ્લાઈંગ ટેક્સીમાં ઊડીને કરતી હશે મુસાફરી, 2023 સુધીમાં ભારતમાં પણ આવી શકે છે ઉબેર એરટેક્સી

Bell unveils concept aircraft at CES

Divyabhaskar

Jan 13, 2019, 05:17 PM IST

ચાલુ અઠવાડિયે લાસ વેગાસમાં આયોજિત કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં બેલ હેલિકોપ્ટરે નેક્સસ નામની ફ્લાઈંગ ટેક્સી રજૂ કરી હતી. આ ટેક્સી લાંબા સમયથી ચર્ચામાં હતી અને હવે તેનું સ્કેલ મોડલ રજૂ કરી દેવાયું છે. બેલ હેલિકોપ્ટરે ઉબેર ટેક્સી માટે આ એરક્રાફ્ટ બનાવ્યું છે. ઉબેર 5 દેશોમાં 2023 સુધી એરટેક્સી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં ભારત પણ સામેલ છે. આગામી વર્ષે આ ફ્લાઈંગ કારની ટેસ્ટિંગ કરવામાં આવી શકે છે.

X
Bell unveils concept aircraft at CES

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી