Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1710

આપણે હજુ અહીં ટ્રેન-18ની રાહ જોઈએ, ચીનમાં દોડી દુનિયાની સૌ પ્રથમ ડ્રાઇવરરહિત બુલેટ ટ્રેન

  • પ્રકાશન તારીખ08 Jan 2019
  •  

ચીનમાં વિશ્વની પ્રથમ ડ્રાઇવરરહિત બુલેટ ટ્રેન શનિવારે શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનું નામ ફુક્સિંગ બુલેટ ટ્રેન રાખવામાં આવ્યું છે. તેની ઝડપ 350 કિલોમીટરની છે. પ્રથમ દિવસે બેઇજિંગ-શાંઘાઇ રેલવે લાઇન પર આ ટ્રેન દોડી હતી. ચાઇના એકેડમી ઓફ રેલવે સાયન્સિઝના શોધકર્તાઓએ જમાવ્યું કે ટ્રેનમાં 17 ડબા છે. તેની લંબાઇ 439 મીટર છે. તેમાં 1283 યાત્રી મુસાફરી કરી શકશે. આ ટ્રેન ઓટોમેટિક રવાના થશે અને સ્ટેશનો વચ્ચે ઓપરેટ પણ થશે. આ ટ્રેનની ટ્રાયલ ગત વર્ષે કરાઇ હતી. ચીનના એક્સપર્ટોનું માનવું છે કે સેફ્ટીની દૃષ્ટીએ આ ટ્રેન યોગ્ય છે. ટ્રેનમાં એક-એક એટેન્ડેન્ટ તહેનાત રહેશે, તે જોશે કે ટ્રેનમાં ક્યાંક કોઇ ખામી તો નથી ને?

કેનેડિયન સિંગરે 17 વર્ષની સગીરાને સ્ટેજ પર કર્યું તસતસતું ચુંબનને થયો હોબાળો

વેડિંગ સેલિબ્રેશનમાં યુવતીએ કર્યો મોસ્ટ એક્સપ્લોસિવ મહેંદી ડાન્સ:

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP